Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પત્નીના એક કામથી ખુશ થઈને પત્નીએ 5 કરોડ રૂપિયાની કાર લઈ આપી, વાંચીને વિશ્વાસ નહીં આવે - DEAR GUJARAT

ઘણીવાર પતિ અને પત્નીની વચ્ચે અજીબ ઘટનાઓ સામે આવે છે. જેની પર તમામ જોક્સ પણ બને છે. ત્યારે અહીં પતિના કામથી ખુશ થઈને મહિલાએ તેને 5 કરોડ રૂપિયાની કાર ગિફ્ટમાં આપી હતી. પરંતુ પતિને પ્રેમ કરવાના કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે પરંતુ આ સંભવત દુર્લભ કિસ્સો હશે.

જોકે, એક પ્રેગ્નેન્ટ મહિલાએ બાળકના જન્મ પહેલા જ પતિને લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં આપી હતી. 5 કરોડની આ લેમ્બોર્ગિની હ્યૂરાકેન ઈવો કાર મહિલા પતિને બાળકની સાથે તેની મદદ માટે પહેલેથી ગિફ્ટ તરીકે આપવા માંગતી હતી. આ મહિલા કાસ્મેટિક્સ ગુરૂના નામથી પ્રખ્યાત 19 વર્ષની અનીસ અયૂની ઉસ્માન છે. માર્ચના અંતમાં તેને ડિલીવરીની તારીખ છે. એટલે તે બાળકને જન્મ આપવાની છે. મહિલાનો પતિ 2 વર્ષિય વેલ્ડન જુલ્કેફ્લી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ડિલીવરી બાદની મુશ્કેલીઓને ઓછી કરવા માટે અનીસ પોતાના પતિની સાથે સો દિવસ સુધી એવી જગ્યાએ રહેશે જ્યાં પતિ-પત્ની અને બાળકને ડિસ્ટર્બ કરવાવાળું કોઈ ના હોય. આ દરમિયાન અનીસ અને બાળકની દેખરેખની જવાબદારી સંપૂર્ણ રીતે વેલ્ડનની હશે. વેલ્ડન તે દિવસોમાં બાળકના ડાયપરથી લઈને રૂટિન કામ કરશે. આગામી દિવસોમાં પતિને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે અનીસે તેને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગતી હતી.

આ માટે અનીસે સોશિયલ મીડિયા પર આંખો પર પટ્ટી બાંધીને પોતાના પતિ વેલ્ડન જુલ્કેફ્લીને ગિફ્ટ આપતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, તે એક કાર શો રૂમ પર જઈ રહ્યાં છે. વેલ્ડન આંખો પરથી પટ્ટી હટાવે છે એવું તરત જ એક લક્ઝરી કાર જોવા મળે છે. જેની કિંમત જાણીને તે ચોંકી જાય છે અને પત્નીને ગળે લગાવે છે.

અનીસના જણાવ્યા પ્રમાણે, વેલ્ડન બાળકની સારી રીસે દેખરેખ કરી શકે છે, કારણ કે તે ઘરમાં પાલતુ બિલાડીની સફાઈ કરે છે. તેની સારી રીતે રાખે છે. તે રાતે જાગી પણ શકે છે, કારણ કે તેનું મગજ રાતે સારી રીતે કામ કરે છે.

You cannot copy content of this page