Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પત્ની નહીં પણ ક્યારેક સાસુ તો ક્યારેક સાળી સાથે રાત પસાર કરે છે આ પતિ - DEAR GUJARAT

ન્યૂયોર્કઃ સામાન્ય રીતે મહિલા પોતાનો પતિ કોઈ અન્ય મહિલા તરફ સહેજ પણ ગંદી નજરે જુએ તો ભડકી જતી હોય છે. એવામાં પતિ કોઈ અન્ય મહિલા સાથે રાત પસાર કરે અને શારીરિક સંબંધ માણે તે તો પત્ની ક્યારેય સહન કરી શકે નહીં. જોકે અમે તમારી સમક્ષ એવી મહિલાની વાત જણાવી રહ્યાં છીએ જે પતિને પોતાની માતા અને બહેન સાથે શેર કરે છે. જ્યારે મહિલા શારીરિક સંબંધ માણવા નથી ઈચ્છતી ત્યારે તે પતિને પોતાની માતા કે બહેન સાથે સંબંધ માણવા દે છે.

આ વિચિત્ર કહાની અમેરિકાની છે. અહીં મેડી બ્રૂક્સ નામની એક મહિલાએ પોતાની મેરિડ લાઈફ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મહિલાએ ટિકટોક વીડિયો પર ખુલાસો કર્યો કે, તે પોતાના પતિને માતા અને બહેન સાથે શેર કરે છે. મેડીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

મેડી વીડિયોમાં કહે છે કે, તે રોમાન્સના મૂડમાં ના હોય ત્યારે તે પતિને માતા સાથે સંબંધ માણવા દે છે. આમ કરવામા તેને ખુશી થાય છે. વાસ્તવમાં મહિલા અને તેની માતા સ્વિંગર છે. સ્વિંગર એટલે જે લોકો ઓપન રિલેશનશિપમાં રહેતા હોય છે. આ સ્વિંગર્સ પાર્ટી અને ઈવેન્ટ્સ દરમિયાન કોઈની પણ સાથે સેક્સ માણવામાં ખચકાતા નથી.

વીડિયોમાં મેડી કહે છે, હું રોમાન્સના મૂડમાં ના હોઉં તો પતિને મારી માતા પાસે મોકલી દઉં છું. હા, હું તે ટાઈપની પત્ની છું. હું પોતાના પતિને સપ્તાહમાં 2 વખત આમ કરવા દઉં છું. વીડિયોમાં મેડી કહે છે કે, ‘શું તમે જાણો છો કે હું પતિને કેવી રીતે ખુશ રાખું છું?

હું પતિને પોતાની નાની બહેન સાથે પણ શારીરિક સંબંધ માણવાની છૂટ આપતી હોઉં છું.’મેડી બ્રૂક્સની આ કહાણીથી તમામ લોકો ચોંક્યા હતા. લોકોને આ વાત ગળે નથી ઉતરી રહી, જ્યારે અમુક લોકો મેડીને આમ ના કરવા અંગે કહી રહ્યાં છે.

You cannot copy content of this page